ગિરનાર ઉપર અંબાજી મંદિરથી ગુરૂ શિખર સુધીનો અદ્દભુત નજારો

0


જૂનાગઢ ગિરિવર ગિરનાર ઉપર ગુરૂ શિખર દત્ત મહારાજના દરબારનો અદભુત નજારો અંબાજી મંદિરથી ગુરૂ શિખર જાણે કોઈ પહાડ ઉપર મણી કોહિનૂર હીરો રાખેલ હોય તેવું નયનરમ્ય દ્રશ્ય જાેવા મળ્યું હતું અને આ દ્રશ્ય નિહાળી ભાવિકો અભિભૂત થયા હતા.

error: Content is protected !!