તાજેતરમાં જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. દરમ્યાન પોલીસ અધિક્ષક દ્વારા જૂનાગઢ જિલ્લા ખાતે ફરજ બજાવતા પો.સબ ઇન્સ. ૧. વાય.બી. રાણા, ૨. એમ.વી. રાઠોડ, ૩. એસ.આઇ. સુમરા, ૪. એ.ડી. વાળા, ૫. આર.પી. વણજારાનાઓને PSI To PI બઢતી પામેલ તથા ASI To PSI બઢતી પામેલ અધિકારી ૧. આર.એમ. સોલંકી, ૨. આર.બી. દેવમુરારી, ૩. વિ.એમ. કોડીયાતરનાઓને ASI To PSI બઢતી મળતા તમામ અધિકારીઓને બેઝ પીન કરી અભિનંદન પાઠવવામાં આવેલ હતા.