બ્રહ્મસમાજનું ગૌરવ : સી.એ.ની ઈન્ટરમીડીયેટની પરીક્ષામાં ઉતીર્ણ થયા

0

જૂનાગઢનાં રહીશ બાજ ખેડાવાળ બ્રાહ્મણ દિપકભાઈ મનહરલાલ દવે તથા જાગૃતિબેન દિપકભાઈ દવેની પુત્રી પ્રિશાબેને સી.એ.ની ડિસેમ્બર-ર૦ર૩માં લેવાયેલ ફાઉન્ડેશનની પરીક્ષા પ્રથમ પ્રયાશે પાસ કરેલ ત્યાર બાદ તાજેતરમાં સીે.એ.ની ઈન્ટરમીડીયેટના બંને ગ્રુપની એક સાથે આપેલ પરીક્ષામાં પણ પ્રથમ પ્રયત્ને ૬૦૦માંથી ૩૪૭ માર્કસ મેળવી ઉતીર્ણ/પાસ થયેલ છે અને આમ પ્રિશાબેને તેના માતા-પિતાનું તથા બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિનું તથા સમગ્ર બ્રહ્મ સમાજનું ગૌરવ વધારતાં તેમને ચોતરફથી હાર્દિક અભિનંદન મળેલા છે.

error: Content is protected !!