જૂનાગઢ સામાજિક સંસ્થાઓ સાથે જાેડાયેલા હિરેન નાગ્રેચાનો જન્મદિવસ

0

મૂળ મેંદરડાના અને હાલ જૂનાગઢના વતની હિરેન નવનીભાઈ નાગ્રેચાનો આજે જન્મદિવસ છે. હિરેનભાઈ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જાેડાયેલા છે અને અગ્રણી વેપારી છે. જ્યારે કોરોનાનો કપરો સમય ચાલતો હતો ત્યારે હિરેનભાઈ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જાેડાઈ અને અનેક સેવાકીય કાર્યો કરેલા હતા. જેમકે સોનાપુરી ખાતે અનેક લોકોના અંતિમ સંસ્કાર, સિવિલ હોસ્પિટલમાં ફૂડ સેવા જ્યારે પોતાના પાસે રહેવા તૈયાર નહોતા ત્યારે હિરેનભાઈ રાત દિવસ સોનાપુરી અને સિવિલ હોસ્પિટલે સેવા આપતા હતા. હિરેનભાઈ આ બધી સેવા સાથે સાથે બ્લડ ડોનેટ જેવા કાર્યો પણ કરે છે. હોસ્પિટલમાં કોઈ દર્દીને ટિફિનની જરૂરિયાત પડી હોય તો તે પણ પહોંચાડે છે. હિરેનભાઈ ને મો.૯૮૯૮૯૧૫૮૭૪ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

error: Content is protected !!