યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આજે ગીર સોમનાથ જિલ્લાના કલેકટરે પરિવાર સાથે મોક્ષ પીપળે પૂજા અર્ચના કરી

0


કહેવાય છે ને સો વાર કાશી એકવાર પ્રાચી એવા સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે આજે ગીર-સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પરિવાર સાથે સુ-વિખ્યાત મોક્ષ પીપળે પૂજા અર્ચના કર્યા બાદ મોક્ષ પીપળે પાણી રેડી તથા શ્રી માધવરાયજી તથા લક્ષ્મીજી મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થળોએ દર્શન કર્યા હતા. આ તકે મોક્ષ પીપળા સેવા સમિતિ દ્વારા કલેકટરનું સન્માન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!