ઊના એસ.ટી. ડેપો દ્વારા ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ અને શ્રમિક દિવસની ઉજવણી કરવામાં આવી

0

અમરેલી એસ.ટી. ડિવિઝન હેઠળ આવેલ ઊના એસ.ટી. ડેપો દ્વારા ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ અને શ્રમિક દિવસની આજ રોજ ઉજવણી ઊનાના ડેપો મેનેજર એલ.ડી.રાઠોડના માર્ગદર્શન હેઠળ ઊના એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓ ડ્રાઇવરો, કન્ડક્ટરો, તમામ સ્ટાફે એક બીજાને ગુલાબનું ફુલ આપી શુભેચ્છાઓ આપી હતી અને તમામ કર્મચારીઓએ પોતાની ફરજ પ્રમાણિકતા અને નિષ્ઠા પૂર્વક બજાવશે તેવી ખાતરી આપી હતી.

error: Content is protected !!