જૂનાગઢમાં ટોરેન્ટ ગેસની પાઈપલાઈનમાં બ્લાસ્ટ : એક બાળક સહિત ત્રણનાં કરૂણ મોત

0

આજે સવારે ૧૦.૦૦ કલાકની આસપાસ ઝાંઝરડા ચોકડી પાસે બનેલો બનાવ : ઘવાયેલાઓને તત્કાલ સારવાર માટે હોસ્પીટલે ખસેડયા

મૃતક વ્યકિતઓમાં અઢી વર્ષની બાળકી, મહિલા તેમજ પુરૂષનો સમાવેશ થાય છે જેમાં
(૧) રૂપીબેન સોલંકી (ર) ભકિતબેન સોલંકી (૩) ભાવેશભાઈ રાબડીયાનાં મોત થતાં અરેરાટી

error: Content is protected !!