દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર સહિત બ્લેક આઉટ સાઇલેન્ટ વાગ્યા

0

યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે બુધવારના સાંજના ૭:૪૫થી અડધી કલાક સુધી દ્વારકાધીશ જગત મંદિર સહિત શેરમા સાઇલેન્ટ વાગ્યું હતું. દ્વારકા શહેરમાં મકાનો ઓફિસો શોપ સહિત બ્લેક આઉન્ટ કરી દેવામાં આવ્યા હતો. આકસ્મિક સ્થિતિમાં યુધ્ધ, હવાઇ હુમલા જેવી સ્થિતિમાં પહોંચી વળવા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!