વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ જીવન માટે વૈદિક ઉપાય અગ્નિહોત્ર

0

મહાનુભાવ માધવજી પોતદાર દ્વારા ઉપદેશિત અગ્નિહોત્ર પધ્ધતિની સંપૂર્ણ માહિતી

પર્યાવરણ એ જીવન છે. પર્યાવરણને શુધ્ધ અને સ્વસ્થ રાખવાની આપણી પ્રાથમિક જરૂરિયાત છે આપણે સખત ગરમી અને પાણીની તંગીનો સામનો કરી રહ્યા છીએ હવે આપણે આંખો બંધ કરીને પણ આવનારી આફતો જાેઈ અને અનુભવી શકીએ છીએ. અગ્નિહોત્ર કરવાથી આપણે આપણી જાતને ભયંકર પ્રદૂષણથી બચાવી શકીએ છીએ. ૫ જુન પર્યાવરણ દિવસ નિમિત્તે અગ્નિહોત્રનું આયોજન જૂનાગઢ જીલ્લાના માળીયાહાટીના તાલુકાના કુકસવાડા શ્રી માં સેવા હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પર્યાવરણ બચાવવાના આ સંકલ્પના ભાગીદાર બનો અને આજથી જ તમારા ઘરે નિયમિત અગ્નિહોત્ર શરૂ કરો તેવી અપીલ કરવામાં આવી હતી.

error: Content is protected !!