દ્વારકાના રામધુન સંકીર્તન મંદિરે આંબા મનોરથ યોજાયો

0

યાત્રાધામ દ્વારકામાં આવેલ સંત શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સંકીર્તન મંદિર દ્વારકા, ૨૧૦૦૦ દિવસ મહામોત્સવ નિમિતે આજે ભવ્ય આંબા મનોરથ દર્શન યોજાયો કે દર્શન ને મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.ક

error: Content is protected !!