ભેસાણના ધારી ગુંદાળીના ગ્રામજનોએ મતદાન માટે કર્યો સંકલ્પ

0

ર્નિભયતાથી ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા તેમજ અન્ય પ્રલોભનોથી પ્રભાવિત થયા વગર મતદાન કરવા લીધી પ્રતિજ્ઞા

વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે તા.૧૯ જૂને મતદાન થવાનું છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીશીપેશન – જીફઈઈઁ અંતર્ગત ભેસાણ તાલુકાના ધારી ગુંદાળી ગામના ગ્રામજનોએ ર્નિભયતાથી ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા તેમજ અન્ય પ્રલોભનોથી પ્રભાવિત થયા વગર મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી હતી. મતદાન જાગૃતિના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પણ જાેડાયા હતા.

error: Content is protected !!