દ્વારકાના પૌરાણિક સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે આંબા મનોરથ યોજાયા

0

યાત્રાધામ દ્વારકામાં શહેરની મધ્યમાં આવેલ પૌરાણિક સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે અંબા મનોરથ દર્શન યોજાયા હતા. સાથે મંદિર પરિસરમાં આવેલ મારૂતિનંદન હનુમાનજીને પણ આંબા મનોરથ યોજાયા તે દર્શનનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.

error: Content is protected !!