શ્રી કષ્ટભંનજનદેવને જરદોશી વર્કવાળા વાઘા સાથે ઓર્કિડના ફુલોનો દિવ્ય શણગાર એવં કેળાનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો

0

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિતે તા.૨૮-૬-૨૦૨૫ના રોજ શ્રી કષ્ટભંજનદેવને પ્યોર સિલ્કના વાઘા પહેરાવવામાં આવ્યા છે. આ વાઘામાં વિશેષ જરદોશી વર્ક કરવામાં આવ્યું છે. ઓર્કિડના ફુલોનો શણગાર સાથે શ્રી કષ્ટભંનજન દેવને રથયાત્રાના દિવ્ય શણગાર કરવામાં આવેલ એવં મંગળા આરતીસવારે ૦૫:૩૦કલાકે શણગાર આરતી શ્રી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. તેમજ કેળાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ આ અનેરા દર્શન-મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.

error: Content is protected !!