રૈવતસિંહ સુજાનસિંહ સરવૈયા તે સ્વ. હારિતસિંહ હા. સરવૈયા, સ્વ. વિદુરસિંહ હાકુભા સરવૈયા, અનિરુદ્ધસિંહ હાકુભા સરવૈયા, સ્વ. સ્વદેવસિંહ સુજાનસિંહ સરવૈયા અને હરપાલસિંહ સુજાનસિંહ સરવૈયાના ભાઈ તેમજ રાજદીપસિંહ રૈવતસિંહ સરવૈયા અને રવિરાજસિંહ રે. સરવૈયાના પિતાશ્રી તા. ૩૦ ના રોજ અવસાન પામ્યા છે. તેમની ઉત્તરક્રિયા ૧૦ ના રોજ પાંડેરિયા ખાતે રાખેલ છે.