વેરાવળ મહિલા અભ્યમ ટીમે પ્રેમી સાથે લગ્ન કરવા નીકળેલી પ્રેમીકાને દગો મળતા તેના પતિને સમજાવી પ્રેમીકાને ફરી પતિનો સહરો અપાવેલ છે. આ અંગે ૧૮૧ અભયમ ટીમે જણાવ્યા મુજબ વેરાવળ તાલુકાની…
ભેંસાણ તાલુકાના ખાખરા હડમતીયા ગામે પોલીસે જુગાર અંગે દોરડો પાડતાં ચાર શખ્સોને રૂા. પ,૧૭૦ની રોકડ, ૪ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૭,૧૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. #saurashtrabhoomi #media #news…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૯ કેસ નોંધાયા હતા અને ૧૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૫, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૧…
આજે શિક્ષણ એટલું બધુ મોંઘું બની ગયું છે કે વિદ્યાર્થીને ભણતરની સાથે આર્થિક બોજ પણ તેમનાં પરિવારને મારી નાખે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. શિક્ષણનાં વેપારીકરણ વચ્ચે સરકારની એવી કેટલીક…
જૂનાગઢ જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ તકે જિલ્લા પંચાયત પ્રમુુખ શાંતાબેન ખટારીયાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની મર્યાદિત આવક હોવા છતાં પણ કરકસરયુક્ત વહિવટ કરી…
જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરિક્ષાનો આજે શુભારંભ થયો છે. આર.એસ. ઉપાધ્યાયએ વધુમાં જણાવેલ કે, જૂનાગઢ જીલ્લાનાં બે સેન્ટર ઉપર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક…
સરખેજ અમદાવાદ અને ભવનાથ જૂનાગઢ ભારતી આશ્રમનાં સંસ્થાપક અનંત શ્રી વિભુષીત આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પંચદશનામ જુના અખાડાનાં વયોવૃધ્ધ સંત મહામંડલેશ્વર પૂ. વિશ્વંભર ભારતીજી મહારજનો તા.૧ એપ્રિલને ગુરૂવારનાં રોજ ૯૩મો જન્મોત્સવ…