Author Abhijeet Upadhyay

Breaking News
0

તલાટીઓને અપાયેલ અધિકારોનો ર્નિણય રદ કરવા ગીર સોમનાથ જીલ્લાના નોટરીઓની માંગણી

રાજય સરકાર દ્વારા તલાટીઓને સોગંદનામા કરવાના અધિકાર આપવાના જાહેર થયેલ ર્નિણય સામે વિરોધ દર્શાવવા તથા ગીર સોમનાથ જીલ્લામાં નોટરી એડવોકેટોનું જીલ્લાકક્ષાના સંગઠનની રચના કરવાનું તાજેતરમાં મળેલ નોટરી એડવોકેટોની બેઠકમાં સર્વાનુમતે…

Breaking News
0

જૂનાગઢનાં ડોકટરને ફોન ઉપર ધમકી આપી રૂા.પ૦ લાખની ખંડણી માંગનાર શખ્સને એલસીબીએ ઝડપી લીધો

જૂનાગઢનાં એક ડોકટરને ફોન ઉપર ધમકી આપી અને રૂા.પ૦ લાખની માંગણી કરનાર રૂપાવટી ગામનાં શખ્સને એલસીબી પોલીસે ઝડપી લઈ તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે…

ભાવનગરનાં દાસ પેંડાવાળા બૈજુભાઈ મહેતાનું સન્માન કરાયું, સક્રિય કામગીરીની પ્રશંસા

ગુજરાત મીઠાઈ-ફરસાણ ઉત્પાદક વેપારી મહામંડળ દ્વારા ભાવનગરનાં દાસ પેંડાવાળા બેૈજુભાઈ મહેતાની સક્રિયતા માટે બહુમાન કરાયું હતું. પ્રમુખ સહિતનાં હોદ્દેદારોએ બૈજુભાઈની કામગીરીની પ્રશંસા કરી હતી. ગુજરાત રાજય મીઠાઈ ફરસાણ ઉત્પાદક વેપારી…

Breaking News
0

પુરૂષોત્તમ માસની અગિયારસનાં દ્વારકાની ગોમતી નદીમાં ચુંદડી મનોરથ યોજાયો

દ્વારકામાં હાલ ચાલી રહેલ પુરૂષોત્તમ માસની અગિયારસના દિવસે રાજકોટના એક વૈષ્ણવ પરિવાર દ્વારા પવિત્ર ગોમતી નદીમાં ચુંદડી મનોરથ રાખવામાં આવ્યો હતો. દ્વારકાધીશ મંદિરના સ્વર્ગદ્વાર છપ્પન સીડી પાસે આવેલ ગોમતી માતાજીના…

Breaking News
0

કોરોનાનો ગ્રાફ ભલે ઘટી રહયો હોય પણ બેફિકર થઈને ફરશો તો સંક્રમણની ઝપટે ચડી જશો

રાજ્યમાં કોરોના મહામારીનો કાળચક્ર ફરી વળ્યો છે. કોરોનાના કેસોમાં કેટલાક દિવસોથી ઘટાડો જાેવા મળી રહ્યો છે. પરંતુ કોરોનાથી બેફિકર થઈ ફરી શકીએ એવો ઘટાડો નથી. કેમ કે હજુ પણ રોજના…

મહાનગરપાલિકાઓની ચુંટણીમાં જાે એક વોર્ડ એક બેઠકનો અમલ કરવાનો થાય તો કોંગ્રેસ પુર્નઃ બેઠી થઈ શકે છે

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં જાે એક વોર્ડ એક બેઠકનો અમલ કરવા સંદર્ભે સુપ્રીમકોર્ટનો ચુકાદો આવી જાય તો કોંગ્રેસની શહેરી વિસ્તારોમાં તો પકડ મજબૂત બનશે જ સાથે સાથે મનપા…

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદે જ્યારથી સી.આર. પાટીલની નિમણૂક થઈ છે ત્યારથી તેઓ કોંગ્રેસના નેતાઓના ભાજપ પ્રવેશનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો પરંતુ નવા પ્રદેશ પ્રમુખ બન્યાના ગણતરીના દિવસોમાં ગુજરાત વિધાનસભાની…

1 978 979 980 981 982 1,350