Browsing: Breaking News

Breaking News
0

ઉનાળામાં લીંબુનાં એક કિલોનો ભાવ ૧૨૦ રૂપિયાએ પહોંચ્યાં

લીંબુમાં રોગપ્રતિકારક શક્તિ વધારતું વિટામિન સી હોવાથી તેની માંગ વધારે છે અને ઉનાળાની શરૂઆત સાથે તેના ભાવમાં છેલ્લા ૧૦ દિવસમાં ત્રણ ગણો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં ૧ કિલો લીંબુનો…

Breaking News
0

શીલનાં રામ મંદિરે મોૈનીબાપુનો ભંડારો યોજાયો

શ્રી રામ મંદિર શીલ મુકામે પ.પુ.સદગુરૂ મૌનીબાપુના આઠમાં વાર્ષીક ભંડારો યોજાયો હતો. આ ભંડારા નિમીતે શીલ મૌની બાપુની યાદમાં શીલ આંગણવાડી, તલોદ્રા, ફરંગટા, દિવાસા સ્કૂલનાં બાળકોને ૭૦૦ જેટલી સ્કૂલ ઉપયોગી…

Breaking News
0

જૂનાગઢ ભાજપનાં બે કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જાેડાયા

જૂનાગઢ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ વોર્ડ મહામંત્રી જયેશ કળથીયા તથા યુવા ભાજપના જુના સાથી ભાવેશ કાચા ગઈકાલે વિધિવત રીતે આમઆદમી પાર્ટીમાં જાેડાતા તેઓને આવકારવામાં આવ્યા હતા. #saurashtrabhoomi #media #news…

Breaking News
0

જૂનાગઢની ખ્યાતનામ બેલેવ્યુ સરોવર પોર્ટિકોની શુભેચ્છા મુલાકાત લેતા કૃષિ મંત્રી પરષોતમ રૂપાલા

સ્પષ્ટવક્તા અને વર્ષોથી માર્ગદર્શિત કરનાર કેન્દ્રીય કૃષિ મંત્રી પરોષતમ રૂપાલાએ ગઈકાલે બેલેવ્યુ સરોવર પોર્ટિકોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે બેલેવ્યુ સરોવર પોર્ટિકોનાં મેનેજીંગ ડીરેકટર સંજય કોરડીયા અને ઉપસ્થિતોએ તેમનું…

Breaking News
0

સુરતની ઘટનાનાં મામલે મેંદરડા ખાતે આપનાં કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન

મેંદરડા પાદર ચોક ખાતે સુરતની ઘટનાના મામલે આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને પાદર ચોકથી મામલતદાર કચેરી સુધી બાઈક રેલીમાં સૂત્રોચાર કરી મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. સુરત…

Breaking News
0

શ્રી પરશુરામ ફાઉન્ડેશન દ્વારા કોવિડ-૧૯ વેકિસન કેમ્પ યોજાયો

શ્રી પરશુરામ ફાઉન્ડેશન(યુવા પાંખ), જૂનાગઢ દ્વારા હાલની કોરોના મહામારીનાં સમયમાં સરકારની ગાઈડલાઈન મુજબ તા.૩૧-૩-ર૦ર૧નાં રોજ આલ્ફા સ્કૂલ-ર, લક્ષ્મીનગર, જૂનાગઢ ખાતે કોવિડ-૧૯ વેકિસન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં મ્યુનિ.કોર્પોરેશનની…

Breaking News
0

જેસીઆઈ જૂનાગઢ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

જેસીઆઈ જૂનાગઢ દ્વારા પ્રિમીયર લીગ ર૦૨૧ ક્રિકેટ ટુર્નામેન્ટનું તા. ૩ અને ૪ એપ્રિલ ૨૦૨૧ ના રોજ સવારે ૮ થી જૂનાગઢના જ્ઞાનબાગ ગુરૂકુળના ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં જેસીઆઈ…

Breaking News
0

જૂનાગઢનું વંથલી હવે ‘વામનસ્થળી’ શહેર તરીકે ઓળખાશે

જૂનાગઢ જિલ્લાનું વંથલી ગામ હવે ‘વામનસ્થળી’ શહેર તરીકે ઓળખાશે. વંથલીમાં વામન ભગવાને અવતાર લીધો હોવાથી આ ઐતિહાસિક ઘટનાને નગરપાલિકા તંત્ર દ્વારા વધુ મહત્વ આપીને નવું નામકરણ કરવા ઠરાવ કરાયો હતો.…

Breaking News
0

વેરાવળ તાલુકા પંચાયતનું આધુનિક સુવિધાવાળુ રૂા.૩ કરોડના ખર્ચે નવું બિલ્ડીંગ બનાવવાનો ઠરાવ મંજૂર

વેરાવળ તાલુકા પંચાયત કચેરીનું નવું બિલ્ડીંગ બનાવવા માટે શાસકોએ ઠરાવ રજુ કરેલ જે અંગે સુવિધાવાળા નવા સ્થળે નવું બિલ્ડીંગ બનાવવા તમામ સભ્યોએ મત વ્યકત કરી સર્વાનુમતે તાલુકા પંચાયતની પ્રથમ બજેટ…

Breaking News
0

ગીરગઢડામાં અદ્યતન બસ સ્ટેશન બન્યું પણ એસટી બસોના રૂટો શરૂ ન થતા પંથકવાસીઓ પરેશાન

રાજય સરકારે ગીરગઢડામાં અદ્યતન એસટી બસ સ્ટેશન તો બનાવી આપ્યું પરંતુ લાંબા અંતરની તથા પંથકવાસીઓની જરૂરીયાત મુજબની એસટી બસોની પૂરતી સુવિધા ન આપી હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી…

1 666 667 668 669 670 1,334