Monthly Archives: December, 2020

Breaking News
0

ગિરનાર ઉપર અંબાજી મંદિર પાસે ડેવલોપમેન્ટ થઈ શકે તેવી મંદિરની માલિકીની કોઈ જમીન નથી : મહંતશ્રી તનસુખગીરીબાપુ

જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ખાતે શકિતપીઠ એવા અંબાજી માતાજી બિરાજમાન છે. અને દુર-દુરથી માતાજીનાં દર્શને ભાવિકો ઉમટી પડે છે. ત્યારે અંબાજી મંદિર ખાતે ભાવિકોનો સતત પ્રવાહ વહેતો રહયો છે…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૧૭ કેસ નોંધાયા, ૧૧ દર્દીઓ સ્વસ્થ થયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૭ કેસ નોંધાયા હતા અને ૧૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૭, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

ર૦ર૧નાં નવા વર્ષનાં આગમનને પગલે ભૂમિપુત્રોની ચિંતા વધી ર અને ૩ જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત સહિત રાજયનાં કેટલાક સ્થળોએ માવઠું થવાની શકયતા

ગુજરાત રાજ્યમાં હાલ શિયાળો બરોબરનો જામી ગયો છે. કાતિલ ઠંડી પોતાનું જાેર બતાવી રહી છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ભર શિયાળે માવઠું થયું હતું જેના પરિણામે ખેડૂતોની…

Breaking News
0

ગિરનાર પર્વત ઉપર હેમાળો, ૩ ડિગ્રી તાપમાન

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા ચારેક દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે અને જેને લીધે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. જૂનાગઢમાં આજે પણ ઠંડીનો પારો નીચે રહયો છે…

Breaking News
0

હાર્ટએટેકથી વૃધ્ધાના મૃત્યું બાદ યોજેલ બેસણામાં વંથલીના ભાટીયા ગામે કોરોના ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન, ૩૭ કેસ કોરોના પોઝીટીવ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ

વંથલી પંથકનાં ભાટીયા ગામે કોરોના ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવેલ હોય બે પરિવારના ૯ સભ્યો સામે કાર્યવાહી હાથ ધરવા મેડીકલ ઓફીસર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી છે. આ અંગે…

Breaking News
0

થર્ટી ફર્સ્ટનાં અનુસંધાને જૂનાગઢ પોલીસ દ્વારા સઘન ચેકીંગ ઝૂંબેશ, પ્યાસીઓ સામે કાર્યવાહી

થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમ્યાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ચેકીંગ ડ્રાઈવ હાથ ધરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ૩૧ મી ડિસેમ્બર અનુસંધાને કરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન જૂનાગઢ…

Breaking News
0

કોરિયાના કૃત્રિમ સૂર્યએ ૨૦ સેકન્ડ સુધી ૧૦૦ મિલિયન ડિગ્રી તાપમાન જાળવી બનાવ્યો વિશ્વ રેકોર્ડ

સાઉથ કોરિયાના વૈજ્ઞાનિકોએ એક પોતાનો સૂર્ય બનાવી લીધો છે. સાઉથ કોરિયાના એક આર્ટિફિશિયલ સૂર્યને ૧૦૦ મિલિયન ડિગ્રી સેલ્સિયસથી વધુનું તાપમાન ૨૦ સેકેન્ડ સુધી જાળવી રાખવામાં સફળતા મળી છે અને તેની…

Breaking News
0

નિરમાની વિદ્યાર્થીનીને બેંગ્લોરની આઈટી કંપની તરફથી મળ્યું રૂા.૪૬.ર૭ લાખનું પેકેજ

અર્થતંત્ર જયારે ધીમું પડી ગયું છે અને કોરોના મહામારીના કારણે જાેબ માર્કેટને ફટકો પડ્યો છે ત્યારે નિરમા યુનિવર્સિટીની એક વિદ્યાર્થિનીને કેમ્પસ પ્લેસમેન્ટમાં ૪૬.૨૭ લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળ્યું છે, તેમ…

Breaking News
0

અમદાવાદમાં રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી ૧.૪૫ કરોડની નકલી ચલણી નોટો સાથે રાજસ્થાની યુવક ઝડપાયો

અમદાવાદ પશ્ચિમ રેલ્વે પોલીસે બાતમી આધારે મંગળવારે સવારે ૯ વાગ્યે કાલુપુર પ્લેટફોર્મ નંબર ૫ ઉપરથી દિલ્હીથી અમદાવાદ આવેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાંથી રૂા.૧.૪૫ કરોડની નકલી ઇન્ડિયન કરન્સી સાથે રાજસ્થાની…

Breaking News
0

મોરબીનાં અજંટા-ઓરેવા ગ્રુપે પોતાના ૪૦૦૦ કર્મચારીઓને વેકસીન આપવાની તૈયારી બતાવી

મોરબીની ઓરેવા અજંટા કંપનીનાં માલિક દ્વારા તેમનાં કંપનીમાં કામ કરતા ૪૦૦૦ જેટલા કર્મચારીઓને રસીકરણ માટેનો તમામ ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવવામાં આવી છે. કંપનીમાં કામ કરતા મહિલા સહિતનાં કર્મચારીઓને એકપણ રૂપિયાનાં…

1 2 3 52