Monthly Archives: April, 2021

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૮૭ કેસ નોંધાયા, ૧૫ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૮૭ કેસ નોંધાયા હતા અને ૧૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૪૩, જૂનાગઢ ગ્રામ્ય-૫, કેશોદ-૮, ભેંસાણ-૨ માળીયા-૮…

Breaking News
0

જૂનાગઢ સહિત ગુજરાતમાં કોરોનાનો વિકરાળ પંજાે

કુદરતની મરજી વિના પાંદડું પણ હલી શકતું નથી અને હજારો લોકોની જયાં આજે પણ પરમકૃપાળુ પરમાત્મા સાથે શ્રધ્ધા જાેડાયેલી છે અને તેવા આપણા આ દેશમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની થપાટ…

Breaking News
0

જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષી કોરોના પોઝીટીવ, ૧૪ દિવસ હોમ કોરોન્ટાઈન

જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ ગલાભાઈ જાેષી કોરોનાની ઝપેટે ચડી ગયા છે. ગઈકાલે સાંજે તેઓને શરીરમાં કળતર અને ગળામાં ચેપ જેવું લાગતા તેમનાં પુત્ર મનોજભાઈએ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમને જાણ કરતા સત્વરે…

Breaking News
0

ગીર-સોમનાથમાં કોરોનાનો કહેર યથાવત, કોરોના પોઝિટિવના નવા ૧૯ કેસ નોંધાયા

કોરોના મહામારીની બીજી લહેરમાં ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાનો કેસો દિન-પ્રતિદિન વધી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં ગઈકાલે કોરોનાના નવા ૧૯ કેસો નોંધાયા છે. ગઈકાલે જે નવા કેસ નોંધાયા છે તેમાં વેરાવળમાં ૧૨,…

Breaking News
0

ગરમીનો પ્રકોપ : જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ૪૧ ડિગ્રી પાર તાપમાન

જૂનાગઢ શહેરમાં છેલ્લા ૩ દિવસથી ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર રહ્યો હોય આકરી ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા છે. એમાં પણ સોમવારે ૬ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. પરિણામે ગરમ…

Breaking News
0

માંગરોળ સબ જેલનાં ૧૩ કેદી કોરોના પોઝિટિવ : જૂનાગઢ ખસેડાયા

જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રભરમાં કોરોનાનાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. આ દરમ્યાન માંગરોળ સબ જેલમાં રહેલા ૧૪ કેદી કોરોના પોઝીટીવ આવ્યા છે. જેમાંથી એક કેદી જામીન ઉપર મુકત થયેલ હોય…

Breaking News
0

ગુરૂવારે જૂનાગઢ ભારતી આશ્રમે પૂ. ભારતી બાપુની પ્રાર્થનાસભા

જૂનાગઢ ભવનાથ અને સરખેજ અમદાવાદ શ્રી ભારતી આશ્રમનાં સંસ્થાપક અને જુના અખાડાનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પૂ. વિશ્વંભર ભારતીજી મહારાજ તા.૧૧ એપ્રિલને રવિવારનાં રોજ બ્રહ્મલીન થતા તેઓને શ્રધ્ધાંજલી આપવા એક પ્રાર્થનાસભાનું…

Breaking News
0

ભવનાથના બ્રહ્મલીન પૂજય ભારતી બાપુને સત્યમ સેવા મંડળ યુવક દ્વારા શ્રદ્ધાંજલી અપાઈ

ભવનાથના બ્રહ્મલીન પૂજય મહામંડલેશ્વર ભારતી બાપુ દ્વારા સત્યમ સેવા યુવક મંડળની સેવાકીય પ્રવૃત્તિઓમાં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન, સર્વ જ્ઞાતિય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા, હોસ્પિટલમાં ચાલતી ભોજન સેવા, વૃદ્ધાશ્રમ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓની સેવાકીય…

Breaking News
0

જૂનાગઢમાં ગરીબ પરિવારોને વિનામુલ્યે અનાજ વિતરણ કરાયું

માનવ સેવા એજ પ્રભુ સેવાનાં સુત્રને સાર્થક કરતી સંસ્થા શ્રી જૂનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ-જૂનાગઢ દ્વારા દર મહિનાનાં બીજા રવિવારે જરૂરીયાતમંદ કુટુંબોને વિનામુલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે. તો…

Breaking News
0

સરકાર દ્વારા નિયત કરાયેલ પ્રમાણમાં જ ઓૈદ્યોગિક વપરાશ માટે ઓકિસજન જાય અને બાકીનો જથ્થો હોસ્પિટલને મળે તેની વોચ રાખવા પોલીસને આદેશ

કોવિડ-૧૯થી સંક્રમિત દર્દી માટે દવાની સાથે-સાથે ઓક્સિજનનો સપ્લાય પણ ખૂબ મહત્વનો હોય છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીને પૂરતાં પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે હોસ્પિટલોને સતત જરૂરીયાત મૂજબનો ઓક્સિજનનો…

1 2 3 19