જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી શનિદેવ અને શ્રી સરસ્વતી મંદિર ખાતે મહંત તુલસીનાથ બાપુ દ્વારા શ્રી નૃસિંહ ભગવાનની મૂર્તિની નુતન પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠામાં યજ્ઞમાં…
કોડીનારના દેવળીનો શખ્સ બાઈક અને જેક બાબતે સંતોષકારક જવાબ કે આધાર પુરાવા ન આપતા પોલીસે કાર્યવાહી કરી સુત્રાપાડામાંથી ચોરીયાઉ બાઈક અને ટ્રકના ૧૧ જેટલા હાઈડ્રોલીક જેક સાથે કોડીનારના દેવળી ગામના…
૩૬ દંપતિઓએ નિકાહ કર્યા દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક આવેલા ઢેબર ગામ ખાતે તાજેતરમાં સમસ્ત સૌરાષ્ટ્ર હિંગોરા મુસ્લિમ સમાજનો સમૂહ શાદી મહોત્સવ યોજાયો હતો. જેમાં ૩૬ દંપતિઓએ નિકાહ કર્યા હતા. કાર્યક્રમના…
રાજ્યમાં તથા રાજ્ય બહાર ધમધમતી ફેક્ટરી ઉપર દરોડાઓ : અનેક શખ્સોને કાયદાના સકંજામાં લેવાયા છેલ્લા ઘણા સમયથી ગુજરાત જેવા શરૂઆતથી નશાબંધીની નીતિને વરેલા રાજયમાં અમુક લેભાગુ તત્વો દ્વારા સેલ્ફ જનરેટેડ…
કરોડોના ખર્ચે બે નવા અંડર બ્રિજનું થશે નિર્માણ ખંભાળિયાથી દ્વારકા તરફ જતા માર્ગે સલાયા ફાટક પાસેના રસ્તા પર બે નવા અંડર બ્રિજ બનશે. જેના કામો શરૂ કરવામાં આવ્યા છે. ખંભાળિયાથી…
જૂનાગઢ રેલ્વે સ્ટેશનના આધુનિકરણની કામગીરી પણ ટુંક સમયમાં શરૂ થાય તેવા નિર્દેશો વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજરને તાજેતરમાં પ્લાસવા-શાપુર રેલ જાેડાણ સમિતિના અગ્રણીઓ મળ્યા હતા અને હયાત રેલ્વે લાઈનને પ્લાસવાથી શાપુર…
કોંગેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની “ઓબીસી” અંગે અશોભનીય નિવેદન આપ્યું તેમનાં વિરોધમાં જૂનાગઢ ખાતે ભાજપ દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા જૂનાગઢ મહાનગર…