ખંભાળિયા નજીક વિદેશી દારૂની ૧૯૩ પેટી સહિત રૂા. ૧૪.૮૭ લાખનો મુદ્દામાલ કબજે : બુટલેગર ફરાર
ખંભાળિયા પંથકમાં સ્થાનિક પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના સોઢા તરઘરી ગામે રહેતા શિવુભા જીલુભા જાડેજાના રહેણાંક મકાન પાસે ગત મોડી સાંજે પોલીસ સ્ટાફે ચેકિંગ કાર્યવાહી કરી, આ સ્થળે…