ગોૈણ સેવા પસંદગી મંડળનું પેપર લીક થવાનાં મામલે પુરતી સાવચેતી, હવે જે સ્કૂલમાં સીસીટીવી કેમેરા નહીં હોય ત્યાં ઈજનેરોને મોકલી લગાવાશે
ગોૈણ સેવા પસંદગી મંડળનું પેપર લીક થયાની ઘટના બાદ હવે મંડળ દ્વારા આગામી પરીક્ષાને લઈને ખૂબ જ સાવચેતી રાખવામાં આવી રહી છે. ગોૈણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી ૧૩ ફેબ્રુઆરીનાં…