Breaking News
0

આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત એન.એસ.એસ. દ્વારા યોગ શિબિર યોજાઈ

જૂનાગઢ કૃષિ યુનિર્વિસટીની કૃષિ પોલીટેકનીક, સિદસર, જૂનાગઢ કોલેજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલ ત્રણ દિવસની યોગ-શિબિરમાં એન.એસ.એસ.કેમ્પ અંતર્ગત યોગ શિબિરનું આયોજન કર્યું હતું. આ યોગ શિબિરમાં કૃષિ પોલીટેકનીક, સિદસર…

Breaking News
0

દ્વારકા : વિજેતા સરપંચોની યાદી

દ્વારકા તાલુકામાં કુલ ૧૯ પૈકી સાત ગ્રામ પંચાયતોમાં સરપંચ બીનહરીફ થયેલ હોય ૧૯ પૈકી ૧ર ગ્રામ પંચાયતોનાં પરીણામો જાહેર થયા છે. જેમાં બાટીસામાં ભોજાભા જામ, ટોબરમાં બબીબેન કેર, ટુંપણીમાં ભારતીબેન…

Breaking News
0

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મતિથી નિમિતે સુશાસન દિવસની ઉજવણી થશે

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે કે, ભારતરત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મતિથિ ઉપર સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે તા.૨૫-૧૨-૨૧ શનિવારનાં રોજ સવારે ૭ઃ૩૦ થી ૧૦…

Breaking News
0

અનુરાધા પોૈડવાલે ઠાકર થાળ – હોટલ ગ્રીન લેન્ડની શુભેચ્છા મુલાકાત લીધી

તાજેતરમાં જૂનાગઢ ખાતે સુપ્રસિધ્ધ પાશ્વગાયીકા અનુરાધા પોૈડવાલ યાત્રાધામ જૂનાગઢની મુલાકાતે આવેલા હતા. અનુરાધા પોૈડવાલે જૂનાગઢની મુલાકાત દરમ્યાન વિવિધ સ્થળોની મુલાકાત સાથે જૂનાગઢ શહેર નજીક આવેલ પ્રખ્યાત હોટલ ગ્રીન લેન્ડની મુલાકાત…

Breaking News
0

યાત્રાધામ દ્વારકા-નાગેશ્વર જ્યોતિર્લીંગ, શિવરાજપુર બીચ-મોમાઈ બીચ અને ભડકેશ્વર મહાદેવને સાંકળતી ડબલડેકર બસ સેવા શરૂ થશે

દ્વારકાને વધુ એક સુવિધા પ્રવાસન વિભાગ આપશે. દ્વારકા, નાગેશ્વર, શિવરાજપુર બીચ, મોમાઈ બીચ, ભડકેશ્વર મંદિરને સાંકળીને ડબલડેકર બસ સેવા શરૂ થશે. આ માટે હોટેલ એસોસિએશન અને દિવ્ય દ્વારકા ફાઉડેશનએ પ્રવાસન…

Breaking News
0

ફીશરીઝ કોલેજ ખાતે સુકી મત્સ્ય ઉત્પાદનોનું પ્રદર્શન

ગીર સોમનાથ જીલ્લાની વેરાવળ ખાતે આવેલી કામધેનુ યુનિર્વસીટી ગાંધીનગરનાં નેજા હેઠળ કાર્યરત ફિશરીઝ કોલેજમાં અભ્યાસક્રમોની સાથો સાથ મસ્ત્ય અંગેનાં સંશોધનો અને તેને લગતા ઉત્પાદનો બનાવવાનું કાર્ય થાય છે. ફિશરીઝ કોલેજનાં…

Breaking News
0

ખંભાળિયા નજીક બે મોટરકાર વચ્ચે ટક્કર, યુવાન સહિતને ઈજા

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ ઉપર અત્રેથી આશરે ૧૩ કી.મી. દૂર આરાઘના નજીક પૂરઝડપે બેફિકરાઈપૂર્વક જઈ રહેલી જી.જે.-૧૦-ડી.ઈ.-૪૩૧૭ નંબર અને ઇકો મોટરકાર ચાલકે આ માર્ગ ઉપર જઈ રહેલી જી.જે.-૧૮-બી.એન.-૩૩૨૫ નંબરની એક આર્ટિકા કાર…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાની ગ્રામ પંચાયતોની યોજાયેલી ચુંટણીનું આજે પરીણામ : કોણ બનશે સરપંચ ?

જૂનાગઢ જીલ્લાની ૩૩૬ ગ્રામ પંચાયતની સામાન્ય અને બે ગ્રામ પંચાયતોની પેટાચુંટણીનું ગત રવિવારે મતદાન થયા બાદ આજે ખુલજા સીમ સીમની માફક મત ગણતરી કાર્ય હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢ તાલુકાની…

Breaking News
0

જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જવાનોને પ્રમાણીકતા અને ખંતથી ફરજ બજાવવાનાં શપથ લેવડાવ્યા

તાજેતરમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં ભરતી કરવામાં આવેલ ગ્રામ રક્ષક દળ(જીઆરડી)ના જવાનોની તાલીમ શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલોસ વડા રવિ તેજા…

Breaking News
0

હિન્દી ફિલ્મ ઉદ્યોગનાં જાણીતા પાર્શ્વગાયીકા અનુરાધા પૌડવાલ અંબાજી માતાજીનાં દર્શને

હિન્દી ફિલ્મ ઉદ્યોગનાં જાણીતાં પાર્શ્વગાયીકા તેમજ સંખ્યાબંધ હિટ હિન્દી ફિલ્મોનાં ગીતોમાં પોતાનો સુરીલો કંઠ આપનારા તેમજ ધાર્મિક અને ભકિત ગીતો તેમજ ભકિતસભર ભજનોમાં પણ પોતાનાં અનોખા કંઠ દ્વારા એક ભકિતમય…

1 560 561 562 563 564 1,350