Breaking News
0

જૂનાગઢ અને સોરઠમાં હજુ બે દિવસ કોલ્ડવેવ જેવી સ્થિતિ રહેશે

જૂનાગઢ શહેરમાં શનિવારથી કોલ્ડવેવની શરૂઆત થઇ છે. શનિવારે લઘુત્તમ તાપમાન ૯.૬ ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠંડીથી રીતસરના ધ્રુજી ઉઠ્‌યા હતા. દરમ્યાન હજુ પણ ૨ દિવસ સુધી કોલ્ડવેવની અસર રહેનાર હોય,…

Breaking News
0

જૂનાગઢમાં વધુ એક પરિવારને વ્યાજખોરની ચુંગાલમાંથી મુકત કરાવતી પોલીસ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ પ્રજાની મદદ કરવાની અને તેઓને કોઈ વ્યાજખોરો તરફથી બળજબરી કરવામાં આવતી હોય, વ્યાજના…

Breaking News
0

જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાં એક જ દિવસમાં વરૂના વધુ ૧૦ બચ્ચાનો જન્મ : ખુશીનો માહોલ

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વરૂના વધુ ૧૦ બચ્ચાનો જન્મ થયો છે. આ સાથે એક વર્ષમાં રેકર્ડ બ્રેક ૨૧ બચ્ચાનો જન્મ થયો હોય, કુલ વરૂની સંખ્યા ૬૦એ પહોંચી છે. હજુ પણ ૩…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં જગન્નાથપુરીના શંકરાચાર્ય નિશ્વલાનંદ સરસ્વતી સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાઈ ધર્મસભા

યાત્રાધામ દ્વારકામાં રાજાધિરાજ દ્વારકાધીશ ભગવાન બિરાજમાન છે અને શંકરાચાર્યજી પીઠ શારદા પીઠથી સનાતન ધર્મધુરાની આહલેક અવિરત છે. તે નગરીમાં શનિવારના સાંજે જગન્નાથપુરીના શંકરાચાર્યજીના સાનિધ્યમાં ધર્મ સભા યોજાઈ હતી. જે સનાતન…

Breaking News
0

અમદાવાદમાં રખડતા પશુ મુકનારા પાસેથી બમણા દરે વહીવટીચાર્જ-નિભાવ ખર્ચ વસુલવા દરખાસ્ત

અમદાવાદમાં રસ્તા ઉપર રખડતા પશુઓનો ત્રાસ અટકાવવા હાઈકોર્ટ દ્વારા મ્યુનિ. તંત્રને આપવામાં આવેલા ઠપકા બાદ રોડ ઉપર રખડતા પશુઓ મુકનારા પશુ માલિકો સામે કડક કાર્યવાહી કરવા કવાયત શરૂ કરાઈ છે.…

Breaking News
0

બેટ-દ્વારકા અને ઓખા વચ્ચે સમુદ્રમાં બનતા સિગ્નેચર બ્રીજમાં લાગી આગ

ઓખા બેટ-દ્વારકા વચ્ચે બનતો સિગ્નેચર બ્રિજનાં મોટા ટાવરમાં આગ લાગી હતી. અંદાજે ૧૦૦૦ કરોડની કિંમતનો આ પુલ ૨૦૨૩ સુધીમાં લોકો માટે ખુલ્લો મુકવામાં આવનાર છે. આ પુલનું કામ ખુબ ગતિમાં…

Breaking News
0

જૂનાગઢમાં પેપર લીક મુદ્દે કોંગ્રેસએ હલ્લાબોલ સાથે દેખાવો કર્યા

તાજેતરમાં પેપર લીક થવાનાં મુદ્દે ફરી એકવાર હોબાળો મચ્યો છે અને એક તકે તો સાચું શું અને ખોટું શું તે બાબતે અનેક અવઢવ રહેલી છે. જાેકે, વિદ્યાર્થીઓની ન્યાયી માંગણી છે…

Breaking News
0

‘યોગ ભગાડે રોગ’:  જૂનાગઢની યોગ શિબિરનો ‘તંદુરસ્ત’ નજારો

જૂનાગઢ જીલ્લામાં તા. ૧૭-૧ર-ર૧ થી તા. ૧૯-૧ર-ર૧ સુધી સવારનાં ૬ થી ૮ કલાક સુધી રાજય યોગ બોર્ડનાં ચેરમેન શિશપાલજીનાં સંચાલનમાં યોગ શિબિરનું આયોજન થયું છે. ત્યારે જૂનાગઢ ખાતે કૃષિ યુનિવર્સટીનાં…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં આવતીકાલે સરપંચ પદ માટે ૮૯૧ ઉમેદવારો મેદાનમાં

જૂનાગઢ જીલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચુકયું છે. ૪૧ર પૈકી ૬ર ગ્રામ પંચાયત સમરસ થતા આવતીકાલ તા. ૧૯ ડીસે.ને રવિવારે સવારથી સાંજ સુધી ૩૩૮ ગ્રામ પંચાયતની ચુંટણી…

Breaking News
0

જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્રનું વાર્ષિક ઇન્સ્પેકશન કરાયું

જૂનાગઢ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેકશન દરમ્યાન હેડ કવાર્ટર ખાતે જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તથા જિલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા સેરિમોનિયલ પરેડ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, જૂનાગઢ…

1 562 563 564 565 566 1,350