Breaking News
0

વંથલી તાલુકાનાં આખા ગામે કેફી પીણું પાઈ બેભાન બનાવી દાગીનાની ઉઠાંતરી : ત્રણ સામે ફરીયાદ

વંથલી તાલુકાનાં આખા ગામે સ્વામી મંદિરની બાજુમાં રહેતા જેન્તીભાઈ મગનભાઈ દવે (ઉ.વ.૬પ)એ દક્ષાબેન રહે. વલસાડ, દક્ષાની બહેન, સ્વીફટ કાર નં. જીજે-૦૧-આરએલ – ૬૦ર૦ વાળો અજાણ્યા શખ્સ વિરૂધ્ધ પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં…

Breaking News
0

જૂનાગઢના જાેષીપરામાં આખલાએ મહિલાને હડફેટે લેતા ઈજાગ્રસ્ત

જૂનાગઢ શહેરમાં મોટાભાગનાં દરેક વિસ્તારોમાં રખડતા ઢોર તેમજ આખલાઓનાં ત્રાસનાં કારણે લોકો પોકારી ઉઠયા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં આખલાનો આતંક પણ ભય જન્માવે છે અને કેટલાકને ઈજાગ્રસ્ત બનાવે છે.…

Breaking News
0

ર૦ વર્ષનાં લગ્ન જીવન બાદ કપલને ત્યાં જૂનાગઢમાં ટેસ્ટ ટયુબ બેબીની સારવાર દ્વારા પુત્રીનો જન્મ

સમાજની વ્યવસ્થામાં પરીવારમાં નાના બાળકો ખીલખીલાટ કરતાં હોય તેવી આશા-અપેક્ષા અને તમન્ના દરેક પરીવારને હોય છે. સંતાનનું અવતરણ એ ઈશ્વરની કૃપા માનવામાં આવે છે. આજે ઈશ્વરની કૃપાની સાથે સાથે મેડીકલ…

Breaking News
0

નીચલા દાતારના રહેણાંક વિસ્તારમાંથી ૬ ફૂટ લાંબો અજગર પકડાયો

જૂનાગઢ શહેરના નીચલા દાતાર વિસ્તારમાં એક મોટો અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. વનવિભાગને માહિતી મળતા વનવિભાગની રેસ્કયુ ટીમ અજગરનું રેસ્ક્યૂ કરવા દોડી આવી હતી. જ્યારે નીચલા દાતાર…

Breaking News
0

જૂનાગઢ વહિવટીતંત્રની સંવેદનશીલતા સેવાસેતુ કાર્યક્રમ દરમ્યાન બીમાર લાભાર્થીના ઘરે જઇ આધાર કાર્ડમાં સુધારો કરવામાં આવ્યો

વ્યક્તિલક્ષી રજુઆત, પ્રશ્નોનું ઘર આંગણે નિરાકરણ થાય એ માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે. હાલમાં સેવાસેતું કાર્યક્રમમાં જૂનાગઢ વહીવટી તંત્રની સંવેદનશીલતા અને સુશાશન દર્શાવતું ઉદાહરણ જાેવા મળ્યું…

Breaking News
0

ખેડૂતોની વેદના સાંભળી સુપ્રીમ કોર્ટે અંબુજા કંપની સહિત સરકારી વિભાગોને ફટકારી નોટીસ

અંબુજા સિમેન્ટ કંપનીને કૃષિલક્ષિ કુલ ૫૯૧ હેક્ટર જમીનમાં લાઈમ સ્ટોન ખનીજનું માઈનીંગ કરવાની પરવાનગી કેન્દ્રનાં પર્યાવરણ જળ વાયુ હવામાન ફેરફાર મંત્રાલય દ્વારા  વર્ષઃ૨૦૧૬માં આપવામાં આવેલ જે મંજુરી સામે લોઢવા ગામના…

Breaking News
0

સોમનાથ ત્રિવેણી સંગમમાં મહેમાનો બનેલા વિદેશી યાયાવર પક્ષીથી વાતાવરણમાં કલરવ

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ તીર્થના પવિત્ર ત્રિવેણી સંગમ નદીમાં વિદેશી યાયાવર, સીંગલ રૂપકડા, કલબલીયા પક્ષીઓનો જમાવડો જામ્યો છે. સુરજકુંડ પાસે રહેતા બ્રિજેશ ગોસ્વામી કે જેમનું આખુંય અંગ અપંગગ્રસ્ત છે. માત્ર…

Breaking News
0

સીડીએસ બિપીન રાવતને સરકારી જીલ્લા પુસ્તકાલય ખાતે શ્રધ્ધાંજલી અપાઈ

ભારતની ત્રણેય પાંખોના સર્વોચ્ચ વડા સીડીએસ બિપીન રાવતનું હેલીકોપ્ટર ક્રેશથી મૃત્યું નિપજતાં ભારત દેશ દુઃખની લાગણી અનુભવે છે. રાષ્ટ્ર ભાવના અને દેશપ્રેમ સભર ઉચ્ચ વ્યકિતત્વ ધરાવતા બિપીન રાવતનાં જવાથી ખુબ…

Breaking News
0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે નવેમ્બર મહિનામાં ૬૮૬ સફળ પ્રસૂતિ કરાઈ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ઉપલબ્ધીમાં ફરી એકવાર વધારો થયો છે. ગત નવેમ્બર મહિનામાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ૬૮૬ જેટલી સફળ પ્રસૂતિ કરવામાં આવી છે. મહિલાઓની પ્રસૂતિ માટે ખાસ કરીને ખાનગી હોસ્પિટલમાં…

Breaking News
0

દ્વારકાના ચરકલા નજીક ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિના મોતથી અરેરાટી

દ્વારકા નજીકના ચરકલા પાસે ગઈકાલે સાંજે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદથી દર્શન કરવા આવેલ એક જ પરિવારની ચાર વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજતા ભારે અરેરાટી સાથે…

1 570 571 572 573 574 1,350