Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૨ કેસ નોંધાયા, ૯ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૨ કેસ નોંધાયા હતા અને ૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, માણાવદર-૧ સહિત કોરોનાના કુલ ૧૨…

Breaking News
0

નલ સે જલ યોજના ડીંડક, પ્રજાનાં ઘરસુધી પાણી પહોંચતું નથી : મંજુલાબેન

જૂનાગઢ મહાનગરપાલિકામાં ગઈકાલે જનરલ બોર્ડ અને બાદમાં બજેટ બોર્ડ મળ્યું હતું. જાેકે જનરલ બોર્ડમાં વોર્ડ નંબર ૪નાં કોંગ્રેસી મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ હંગામો કર્યો હતો. નલ સે જલ યોજનાની મુદ્દત…

Breaking News
0

આજે વર્લ્ડ સ્પેરો ડે : ઘરમાં આવતા પ્રિય ચંચળ પક્ષી ચકલીને શોધે છે સૌની આંખો

રાષ્ટ્રીય પક્ષી ભલે સુંદર અને નયનરમ્ય મોર છે પરંતુ ઘરના આંગણે ચકલીની ચીં… ચીં…. સૌના મન મોહી લે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં દેખા દેતી ચકલી શહેરી વિસ્તારોમાં તો સાવ…

Breaking News
0

ઉનાનાં પસવાળા ગામે બે સિંહબાળનાં મૃતદેહ મળી આવ્યા, ચકચાર

ઊનાનાં પસવાળા ગામની માલણ નદીના કિનારા પાસે રેવન્યુ વિસ્તારની જગ્યામાં બે સિંહ બાળનાં મૃતદેહ મળી આવ્યા હતા. મૃત સિંહ બાળનાં અવશેષો સામે આવતા સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જાણ કરાતા…

Breaking News
0

નિવૃત્ત પોલીસ ઓફિસર જે.એસ. ખેરનું દુઃખદ અવસાન

નિવૃત્ત પોલીસ ઓફીસર જે.એસ. ખેરનું કોરોનાની બિમારીનાં કારણે દુઃખદ અવસાન થતા પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ તકે નિવૃત્ત એસીપી ટી.આર. પરમાર અને પોલીસ કર્મચારીઓએ જે.એસ. ખેરનાં દુઃખદ…

Breaking News
0

સ્વ. દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ નાગ્રેચાનું ઋણ ઉતારવાનો અવસર મળ્યો છે : મેયર ધીરૂભાઈ ગોહેલ

જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડની એક મહત્વની બેઠક ગઈકાલે મળી હતી. આ બેઠકમાં વિવિધ ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવેલ હતા જેમાં સ્વાતંત્ર્ય સેનાની અને જૂનાગઢ આરઝી હકુમતનાં લડવૈયા સ્વ. દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ…

Breaking News
0

જૂનાગઢ ખાતે હોલી-રસીયાનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ ખાતે તાજેતરમાં નયના મેડમની ૧૧મી માસીક પુન્ય તિથિ નિમિત્તે નારીશક્તિ અને નયના મેડમ રઘુવંશી લેડીઝ ક્લબના સંયુક્ત ઉપક્રમે બચુભાઈ રાજા નગરશેઠની હવેલીમાં હોલી રસીયા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં…

Breaking News
0

દ્વારકામાં ફુલડોલ ઉત્સવને લઈ પોલીસ તંત્રનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે

કોરોના સંક્રમણના વધી રહેલા વ્યાપની ગંભીરતાને લઈને જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ હોળ-ધૂળેટીના તહેવારોના ત્રણ દિવસ માટે દ્વારકાધીશ મંદિર બંધ રાખવાનો યોગ્ય્‌ ર્નિણય જાહેર કર્યો છે. આમ છતાં જિલ્લા પોલીસ…

Breaking News
0

ગ્રીન ઝોન જૂનાગઢમાં શાળાઓમાં ઓફલાઈન શિક્ષણની મંજુરી આપવા વાલી મંડળની રજુઆત

ગુજરાત સરકાર દ્વારા કોરોનાના વધતા જતા કેસને લઈને આઠ મહાનગરોમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ કરી ઓનલાઇન શિક્ષણ કાર્ય અંગે કરાયેલા આદેશને પગલે જૂનાગઢ જિલ્લા વાલી  મંડળ દ્વારા જૂનાગઢ શહેરમાં કોરોનાના…

Breaking News
0

માંગરોળમાં માનવતા મહેંકી

માંગરોળ મુકામે કેશોદ ચોકડી પાસે એક સહયોગ અભિયાન માટે સામૂહિક મહેનત કરવામાં આવી હતી. ધૈર્યસિંહની ગંભીર બીમારી માટે ગામે ગામથી માનવતાના નાતે આર્થિક સહયોગ માટે મહેનત થાય છે. ત્યારે માંગરોળના…

1 614 615 616 617 618 1,276