કોરોનાનાં સંક્રમણને રોકવા ધનવંતરી રથ કાર્યરત કરાયા

0

કોરોના સંક્રમણના ફેલાવાને ગંભીરતાથી લેતા જીલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ્ય અને સંક્રમિત ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત કરતા ઘનવંતરી રથ આ સ્થળો ઉપર મૂકીને લોકોને જરૂરી દવા અને પરીક્ષણ કરી આપવાની કામગીરી જીલ્લામાં વિવિધ જગ્યાઓએ ચાલું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!