દ્વારકાધીશના દર્શને આવેલા આસામના યાત્રિકોને ફૂડ પોઈઝનિંગ : એકનું મૃત્યું, સારવાર હેઠળ
આસામથી દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે કેટલાક પરિવારજનો આવ્યા હતા. દ્વારકા ખાતે આવેલા આસામના યાત્રાળુ પરિવારમાં ફૂડ પોઈઝનિંગ થવાના કારણે એક યાત્રાળુનું મૃત્યું નિપજતા ભારે ચર્ચા જાગી છે.…