પ્રદેશ ભાજપ બાદ શહેર અને જિલ્લાના સંગઠનની જાહેરાત કરવામાં આવી
જૂનાગઢ શહેર, આણંદ, અને દાહોદ જિલ્લા ભાજપ સંગઠનની જાહેરાત મોડી રાત સુધીંમાં અન્ય જિલ્લાની પણ જાહેરાત કરવામાં આવશે
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત બાદ જિલ્લા અને શહેરી સંગઠનોની જાહેરાત કરવામાં આવી છે. દરેક શહેર અને જિલ્લા માંથી ભાજપના ઉપપ્રમુખ મહામંત્રી અને અન્ય મોરચાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. તેમાં સૌરાષ્ટ્ર માં જૂનાગઢ શહેર તેમજ મધ્ય ગુજરાતમાં આણંદ અને દાહોદ જિલ્લા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. તેમજ અન્ય તમામ જિલ્લા અને શહેરના પ્રમુખોની મોડીરાત સુધીમાં જાહેરાત થઈ જશે.





