જૂનાગઢમાં ૧૬ર લોકરક્ષક જવાનોનો દીક્ષાત સમારોહ યોજાયો

0

જૂનાગઢમાં પોલીસ હડેકવાર્ટર ખાતે તાલીમ લઈ રહેલા ૧૬ર એસઆરપીએફ લોકરક્ષક જવાનોની બેઝીક તાલીમ પુર્ણ થતા દીક્ષાત પરેડ સમારોહ યોજાયો હતો. આ તકે જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તેમજ પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!