જૂનાગઢમાં ૧ર.૦ર અને ગિરનાર ઉપર ૭.૦ર ઠંડી

0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠંડીનું આક્રમણ રહ્યું છે. આ ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીની તીવ્રતા વધી રહેવાના કારણે લોકોએ સવારથી ગરમ વસ્ત્રો ધારણ કરવા પડે છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો મેકિસમમ તાપમાન ૧૪ ડિગ્રી તેમજ મિનીમમ ૧ર.૦ર, ભેજનું પ્રમાણ ૮૦ ટકા અને પવનની ગતિ ર.૬ની રહી છે. જયારે ગિરનાર પર્વત ઉપર ૭.ર ઠંડી રહી છે.

error: Content is protected !!