શ્રી પરશુરામ ફાઉન્ડેશન(મહિલા પાંખ), જૂનાગઢ આયોજીત જૂનાગઢ મહાનગરમાં વસતા સર્વ જ્ઞાતિનાં ૭ થી ૧૪ વર્ષનાં બાળકો માટે આગામી તા.૨૮-૦૪-૨૦૨૫ થી તા.૧૭-૦૫-૨૦૨૫ દરમ્યાન સવારે ૯ થી ૧૨ સુધી, રેડકોસ સોસાયટી, આઝાદ ચોક, જૂનાગઢ ખાતે શરૂ કરવામાં આવનાર છે. તેમાં યોગા, ડોઈંગ, ડાન્સ, શ્લોકોચ્ચાર વગેરે જેવી બાળકોને મનગમતી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. પ્રમુખ માલતીબેન મહેતા મો.નં. ૭૯૮૪૦૪૧૧૪૦ અને ગાયત્રીબેન જાનીનાં માર્ગદર્શનમાં પ્રોજેકટ ટીમનાં નીલમબેન ઠાકર મો.નં. ૯૪૦૮૦૫૩૨૦૦, દિવ્યાબેન જાેષી મો.નં. ૯૬૦૧૧૫૬૧૬૯, જલ્પાબેન જાેષી મો.નં. ૭૪૦૫૫૫૫૬૨૪ ઉપર સંપર્ક કરે. સંસ્થાનાં તમામ મહિલા સભ્યો દ્વારા દર વરસે ૬૦-૭૦ બાળકો લાભ લઇ રહ્યા છે. પોતાનાં બાળકને આવી પ્રવૃત્તિમાં જાેડવા ઇચ્છતા હોય તેઓએ ઉપરોકત સ્થળે નિયત સમયમાં સંપર્ક કરવા ચેરમેન શૈલેષભાઇ દવેની યાદી જણાવે છે.