જૂનાગઢ રેન્જ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ ભવનાથ તળેટીથી બોરદેવી સુધી રૂટ માર્ચ યોજાઈ

જૂનાગઢ રેન્જ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ ભવનાથ તળેટીથી બોરદેવી સુધી રૂટ માર્ચ યોજાઈ

જૂનાગઢ તા. 6
જૂનાગઢ રેન્જ ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને આચાર્ય પીટીસી જૂનાગઢના માર્ગદર્શન હેઠળ પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢના તાલીમાર્થીઓ તેમજ પોલીસ અધિકારી, કર્મચારી દ્વારા આજરોજ ભવનાથ તળેટીથી બોરદેવી સુધીના રૂટ માર્ચનું આયોજન કરવામાં આવેલ હતું.