ટ્રાન્સપોર્ટેશન બંધ થતાં લોકોએ પગપાળા જ વતનની વાટ પકડી….

0

દેશભરમાં ટ્રાન્સપોર્ટનાં તમામ સાધનો ટ્રેન, બસ, વિમાન, ખાનગી વાહનો બંધ કરી દેવામાં આવતા વતનથી દૂર રહેલા લોકો વતનમાં પહોંચવા માટે બેબાકળા બની ગયા છે. અને અપના હાથ જગન્નાથ માની કેટલાક લોકોએ તો પગપાળા જ વતનની વાટ પકડી લીધી છે. ઉપરોકત તસ્વીરમાં ગાંધીનગરથી વતન તરફ પગપાળા જઈ રહેલા લોકોનું એક જૂથ દર્શાય છે.

error: Content is protected !!