જૂનાગઢમાં જાહેરનામા ભંગ અંગે વધુ ૮૧ ગુના દાખલ : ૧૦ર સામે કાર્યવાહી

0

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સોરભસિંઘ તેમજ જૂનાગઢ વિભાગનાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા સુંદર કામગીરી બજાવવામાં આવી રહી છે. આ દરમ્યાન જાહેરનામા ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે ૮૧ ગુના દાખલ થયા છે અને ૧૦ર સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમજ ૩પ વાહનો ડીટેઈન કરવામાં આવેલ છે.

error: Content is protected !!