જૂનાગઢ : મહેસુલ વિભાગમાં ફરજ બજાવતાં ૩૩ ને નાયબ મામલતદાર તરીકે બઢતી અપાઈ

0

ગુજરાત રાજય સરકારનાં મહેસુલ વિભાગ દ્વારા કલાર્ક તરીકે કામગીરી કરતાં ૩૩ ઉમેદવારોને નાયબ મામલતદાર તરીકે હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે. ગઈકાલે જારી કરાયેલા પરિપત્ર અનુસાર જૂનાગઢનાં ૩૩ કલાર્કનો સમાવેશ થાય છે. જેમાં મનસુખભાઈ રણછોડભાઈ ખીચડીયા, નીતીનભાઈ વલ્લભભાઈ ઝાલા, પ્રશાંત મુકુંદભાઈ જાષી, હરેશ હરદાસભાઈ વરૂ, જીવાભાઈ કમાભાઈ ધનોયા, રઘુવીર પુંજાભાઈ કોડીયાતર, કિશોરીબેન મનસુખભાઈ પોપટ, જયેશ બાબુલાલ ડઢાણીયા, ભૂમિ દિપકભાઈ ઠાકર, પૂનમબેન શાંતિલાલ દેત્રોજા, કેતન હરદાસભાઈ દાફડા, કૃપા પ્રદિપભાઈ મહેતા, વિજય ગોવિંદભાઈ ડાંગર, કરૂણા નારસિંહભાઈ જાદવ, જીગ્નેશ વલ્લભભાઈ મારડીયા, અશોક એલ.જાંબુકીયા, કેવીન સતીષભાઈ ખત્રી, ધનશ્યામ લલીતભાઈ પીઠડીયા, જયસુખ ગોબરભાઈ સાગઠીયા, પરેશ માલદેભાઈ હડીયા, બ્રિજેશકુમાર પોપટભાઈ કણસાગરા, દક્ષાબેન ભગવાનજીભાઈ પાટળીયા, ગૌરાંગ દેવીપ્રસાદ દવે, રૂપલબેન લાભશંકર પંડ્યા, જગદીશ ગોપાલભાઈ મકવાણા, રસીલાબેન દાનાભાઈ ભાદરકા, તેજ કીરીટભાઈ જાષી, દિપેન જયંતીલાલ જેઠવા, અમીત સવાભાઈ ચૌહાણ, પાંચા હાજાભાઈ કરમટા, હિરન મગનભાઈ પરમાર, પારૂલ કિરીટભાઈ સાંગાણી, દિપક નાગજીભાઈ રાઠોડ, બાબુ વિરમભાઈ ભલગારીયા, મખડુમ નુરમહમદ છોટીયારાનો સમાવેશ થાય છે. ૩૩ જેટલા તલાટીઓને નાયબ મામલતદાર તરીકે બઢતી અપાતા ઠેર ઠેર ખુશીનું મોજું ફરી વળ્યું હતું.

error: Content is protected !!