સનખડામાં ટ્રાન્સફોર્મર ફરતે આંબલી-બાવળનાં ઝુંડ

0

ઉનાના સનખડા ગામે અનુસૂચૂત જાતી વિસ્તારના રોડ ઉપર ટ્રાન્સફોર્મરની ફરતે આંબલી, બાવળના ઝાડ ઉગી ગયેલ હોય અને શોર્ટસર્કિટ થવાની ભીતિ હોય, કોઈ જાનહાની ન થાય તે પહેલા ઝાડવા દૂર કરવા જાેઈએ તેવી ગામ લોકોમાંથી માંગ ઉઠી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!