ઉના : વર્ષિદાનનો વરઘોડો

0

ઉનાના આંગણે દોશી પ્રેમચંદ જેચંદ પરિવારમાંથી મૌલિકભાઇ હેમેન્દ્રભાઈ દોશી સંયમ પંથે જઈ રહ્યા છે અને તેમનો ભવ્ય વર્ષિદાનનો વરઘોડો ઉનાના રાજ માર્ગ ઉપર નીકળેલો હતો. આ પ્રસંગે ઉના જૈન સંઘ સ્થાનક વાસી જૈન સંઘ તથા જૈનેતર લોકોએ પણ લાભ લીધો હતો તેમ પ્રમુખ રવીન્દ્રભાઈ દોશી તથા આદિ ટ્રસ્ટીગણની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!