ઉના પોલીસે ૭ર બોટલ વિદેશી દારૂ ઝડપ્યો

0

ઉના પોલીસે માંડવી ચેક પોસ્ટ પાસેથી ઘોઘલા તરફથી આવતી ઈનોવા મોટરકાર નં. જીજે-૦૮-આર પ૦૭૬ને રોકાવી તપાસ કરતાં પ્રકાશ નાનજીભાઈ પરમાર તથા ચીરાગ મોહનભાઈ સોલંકીને બોટલ નંગ ૭ર કિં રૂા. પ૯૦૪૦, મોબાઈલ-ર, રૂા. ૩ લાખની મોટર મળી કુલ રૂા. ૩,૭૯,૦૪૦નો મુદામાલ ઝડપી લીધેલ છે.

error: Content is protected !!