સોમનાથ પ્રભાસ પાટણ પોલીસનું ચુંટણી અનુસંધાને ગ્રામ્ય વિસ્તારોમાં ફલેગ માર્ચ

0

આગામી વિધાનસભા ચુંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો નિર્ભય ન્યાયી અને મુકત રીતે મતદાન કરી શકે તે માટે પોલીસ તંત્ર સર્તક-જાગૃત છે. તેવો વિશ્વાસ અપાવવા સોમનાથ પ્રભાસ પાટણ ગ્રામ્ય વિસ્તારોમાં પીઆઈ એસ.પી. ગોહીલ તથા બીએસએફ તેમજ પોલીસ જવાનોની ફલેગ માર્ચ યોજવામાં આવી હતી.

error: Content is protected !!