જૂનાગઢની સરસ્વતી સ્કૂલની વિદ્યાર્થીની લાખાણી આસ્તાને ૭૦૦માંથી ૬પ૮ માર્ક : મેમણ સમાજ જૂનાગઢનું ગૌરવ

0

સરસ્વતી સ્કૂલની વિદ્યાર્થીનીને ધોરણ ૧ર કોમર્સમાં ૭૦૦માંથી ૬પ૮ માર્ક મળ્યા છે. તેમાં બે વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક મળ્યા છે. સ્ટેટેસ્ટિક અને એસપી એન્ડ સીસી વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક મળ્યા છે. બીએમાં ૯૮, એકાઉન્ટ અને ઈકોનોમિકસમાં ૯પ, ગુજરાતીમાં ૮૭ તથા અંગ્રેજીમાં ૮૩ માકર્સ મળ્યા છે. લાખાણી આસ્તાએ જણાવ્યું કે, આ સિધ્ધી મેળવવામાં મારી મહેનતની સાથે સાથે મારા માતા-પિતા અને શિક્ષકોની પણ મહેનત છે. એક જ દિવસમાં હું ત્રણ થી ચાર પેપર લખતી હતી.

error: Content is protected !!