
શું વિશ્વની મહાસત્તાઓ દેશની ચારે દિશાના સરહદી રાષ્ટ્રોમાં અશાંતિ ઉભી કરાવી આપણી પરીક્ષા કરે છે ?
દેશની પૂર્વ દિશામાં બાંગ્લાદેશ પશ્ચિમમાં પાકિસ્તાન ઉતરમાં નેપાળ અને દક્ષિણમાં શ્રીલંકામાં છેલ્લા એક મહિનાથી સ્થાનિક પ્રજા સત્તાધારીઓ સામે વિરોધના બહાને તેમના દેશમાં અશાંતિ ફેલાવી રહ્યા હોય તેમ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં…