વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલનાકે માથાકૂટ કરવાના બનાવમાં પીઆઈ ભોજાણી સાથે સામેલ હેડ કોન્સ્ટેબલની ધરપકડ થઈ
જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક આવેલ ગાદોઈ ટોલનાકા ઉપર ગત તા.૩૦ જૂન ૨૦૨૪ના રોજ આઈકાર્ડ બતાવવા મુદ્દે કોડીનારના તત્કાલીન પીઆઈ ભોજાણી અને તેમના સહકર્મી અને અન્ય શખ્સો સામે ટોલનાકાના કર્મચારી સાથે…