
જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની મહેનત રંગ લાવી : ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં બાંટવા નગરપાલિકા સૌપ્રથમ બિનહરીફ : ૨૪ સીટોમાંથી ૧૫ ઉમેદવારો બિનહરીફ
જિલ્લા ભાજપના અધ્યક્ષ કીરીટ પટેલ અને બાંટવા ભાજપ આગેવાનોની મહેનત રંગ લાવી છે. બાંટવા નગરપાલિકાના પ્રતિષ્ઠા ભર્યા જંગમાં ભાજપ વોર્ડ નં.૧, ૨, ૩, ૪ આખી પેનલ બિનહરીફ વિજયી થઈ છે.…