ગીર સોમનાથ જી.પં.ના સિંચાઈના ઈન્ચાર્જ કા.પા. ઈજનેર મોટાપાયે ભ્રષ્ટાચાર આચરતા હોવાની મુખ્યમંત્રી, વિજીલન્સને ફરીયાદથી ખળભળાટ
યુવા ભાજપના ઉપપ્રમુખએ પુરાવાઓ સાથે લેખીત ફરીયાદ કરતા જી.પં.નું રાજકારણ ગરમાયું : જી.પં.ની સામાન્ય સભામાં આ મુદ્દો ઉઠતા ઉપપ્રમુખ અને ડીડીઓએ અધિકારી પાસે ખુલાસો માંગ્યો ગીર સોમનાથ જીલ્લા પંચાયત સિંચાઈ…