
માધવપુરના ડો.આંબેડકર ચોકમાંથી બીજી મેના રોજ ગેરકાયદે બાંધકામો પર બુલ્ડોજર ફેરવાશે
માધવપુરમાં ડો. આંબેડકર ચોકમાંથી ગેરકાયદે દબાણ હટાવવા આડે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે તંત્રની ચુપકીદી સામે ઉઠતા અનેક સવાલ : આ પહેલા મોટા ઉપાડે આવીને મોટી જાહેરાતો કરી…