
શ્રી કષ્ટભંજનદેવ દાદાને સેવંતી, ગુલાબ અને એન્થોરિયમના ૨૫૦ કિલો ફુલનો દિવ્ય શણગાર
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. ૧૫-૦૭-૨૦૨૫ને મંગળવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને…