મટાણા ગામ ના પાધેશ્વરી આશ્રમ ખાતે શ્રી રામ ચરિત માનસ નવાનહ પારાયણ તથા જનરલ ચેકઅપ કેમ્પનું આયોજન
પ્રાચી તીર્થ… સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે આવેલ શ્રીપાધેશ્વરી આશ્રમ ખાતે શ્રી રામ ચરિત માનસ નવાનહ પારાયણ તથા જનરલ ચેકઅપ કેમ્પનું મહંત શ્રી કરસનદાસ બાપુ (ઉપવાસી) દ્વારા આયોજન કરવામાં આવ્યું છે…