
વેરાવળમાં જાહેરમાં ઘાસચારાનું વેંચાણ અટકાવતા બે શખ્સોએ પાલીકાની ટીમ સાથે ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર
પોલીસે ઘાસચારો વેચનાર બંન્ને શખ્સો સામે ફરજ રૂકાવટ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી વેરાવળમાં જાહેરમાં ઘાસચારો વેચતા ડાભોર ગામના બે શખ્સોને વેંચાણ ન કરવા પાલીકાની ટીમે સુચના…