ખંભાળિયામાં થર્ટી ફર્સ્ટ સંદર્ભે પોલીસ દ્વારા સધન ચેકિંગ : પીધેલા શખ્સો સામે કાર્યવાહી
ખંભાળિયા પંથકમાં ઈસુના નવા વર્ષને અનુલક્ષીને ગઈકાલે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ પોલીસ તંત્ર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં વ્યાપક ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની…